મોગર ઓવરબ્રિજ પર યમરાજ સમ ડીવાઈડર - At This Time

મોગર ઓવરબ્રિજ પર યમરાજ સમ ડીવાઈડર


આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવો નોંધાયા છે. જેમાં ભેટાસી નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક આધેડનું મોત નિપજ્યું છે. જ્યારે, મોગર ઓવરબ્રિજ પર બાઈક ડિવાઈડર પર અથડાતાં તેની ઉપર સવાર બે યુવકો બ્રિજ નીચે પટકાયાં હતાં. જેમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છેજ્યારે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.