માળિયા હાટીના ગળોદર ચોકડી ખાતે ચૂંટણી પંચના અધિકારી, પોલીસ સ્ટાફ, બીએસએફ જવાનો દ્વારા સંધન વાહન ચેકીંગ

માળિયા હાટીના ગળોદર ચોકડી ખાતે ચૂંટણી પંચના અધિકારી, પોલીસ સ્ટાફ, બીએસએફ જવાનો દ્વારા સંધન વાહન ચેકીંગ


૮૯ માંગરોળ માળિયા હાટીના વિધાનસભા વિસ્તારમાં ગળોદર ચોકડી ખાતે ચૂંટણી પંચની ,ચૂંટણી ખર્ચ ટીમ દ્વારા fst ડી.આર.રામ , s. s.t જે.એન. પટણી, bsf ટીમની કામગીરીનું વાહનોનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી.

૮૯ માંગરોળ માળિયા હાટીના વિધાનસભાની ચૂંટણી મુક્ત ન્યાયી ચૂંટણી યોજના માટે ચૂંટણી તંત્ર એકશન પગલાં ભરવામાં આવેલા છે જેમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ, જિલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ સેટી, d y s p કોડિયાતર સહિતના અધિકારીઓ માળીયા હાટીના psi બી. કે. ચાવડા તથા પોલીસ સ્ટાફ સાથે ફ્લાઇંગ સ્કવોડ ટીમને સાથે રાખી વાહનો નું સધન ચેકીંગ, સરપ્રાઇઝ ચેકીંગ કરાયું હતું. આ સાથે વીડિયો ગ્રાફી કરેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »