મેઘરજ ગામ માં સાત પાટોત્સવ ઉજવાયો.
અરવલ્લી ના મેઘરજ ગામમાં ૧૬ ડિસેમ્બર ને સોમવારે ના રોજ હર વર્ષ ની જેમ ડબગર સમાજ દ્વારા મા અંબે નો પાટોત્સવ ઉજાવામાં આવ્યો. જેમાં માં અંબેનો મેઘરજ ગામમાં મેઈનરોડ પર ડી.જે. બેન્ડ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો. હતો. અને ડબગર સમાજ દ્વારા રાત્રી ના સમયે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ડબગર સમાજના દરેક વ્યક્તિ માં ઉત્સાહ જોવા મળ્યે હતો.
રિપોર્ટ-કનુ વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.