કાસોરથી રાહતલાવ સુધીના કાંસની આખરે પંચાયતે સફાઇ કરી
આણંદ જિલ્લા પંચાયતના સત્તાધિશો વિકાસના નામે બણગાં ફુકી રહ્યાં છે. ત્યારે આણંદના કાસોર થી રાહતલાવ જવાના માર્ગ પર કાંસનું પુરાણ થઇ જતાં રોડ પર પાણી ફરી વળતાં હજારો વાહનચાલકો હાલાકીઓનો ભોગ બની રહ્યાં હતા.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.