નસવાડી ખાતે તાલુકા સેવાસદન માં ત્રીજા માળે ચાલતી સિંચાઇ વિભાગ ની કચેરી ના ડેપ્યુટી ઈજનેર અમિતભાઈ કમલેસપ્રસાદ મિશ્રા રીપેરીંગ ના કામ માટે કોન્ટ્રાકટર પાસે એક લાખ ની લાંચ લેતા ઝડપાયા - At This Time

નસવાડી ખાતે તાલુકા સેવાસદન માં ત્રીજા માળે ચાલતી સિંચાઇ વિભાગ ની કચેરી ના ડેપ્યુટી ઈજનેર અમિતભાઈ કમલેસપ્રસાદ મિશ્રા રીપેરીંગ ના કામ માટે કોન્ટ્રાકટર પાસે એક લાખ ની લાંચ લેતા ઝડપાયા


છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ એજ્યુકેટીવ ઇજેનર અમિતભાઈ કમલેસપ્રસાદ મિશ્રા નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા અને લિન્ડા તળાવ ના રીપેરીંગ ના કામ માટે કોન્ટ્રાકટર પાસે એક લાખ ની લાંચ માંગી હતી

નસવાડી ખાતે તાલુકા સેવાસદન માં ત્રીજા માળે ચાલતી હતી અને તેમાં સિંચાઇ વિભાગ ની કચેરી ના ડેપ્યુટી ઈજનેર હોવા છતાંય તેઓને કાર્યપાલક ઇજેનર છોટાઉદેપુર સિંચાઇ વિભાગ નો ચાર્જ આપવામાં આવ્યો હતો આ ડેપ્યુટી ઇજેનર નસવાડી ખાતે કચેરી માં આવતો જ ના હતો. જ્યારે ડેપ્યુટી ઇજેનર અને એજ્યુકેટીવ ઇજેનર નો ચાર્જ મળી જતા કોન્ટ્રાકટરો ને હેરાન કરી ને ભ્રષ્ટાચાર ના નાણાં માંગતો હતો
અલ્લારખા પઠાણ નસવાડીવાળા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.