અમદાવાદ :બાવળા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સાયબર અવરનેસ કાર્યક્રમ યોજાયો - At This Time

અમદાવાદ :બાવળા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સાયબર અવરનેસ કાર્યક્રમ યોજાયો


અમદાવાદ

બાવળા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સાયબર અવરનેસ કાર્યક્રમ યોજાયો

સાઇબર સેલ,LCB અમદાવાદ ગ્રામ્ય અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ બાવળાના સંયુક્ત ઉપક્રમે આજરોજ રોજ બાવળા કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

જેમા પ્રોબેશનર IPS ઘનશ્યામ ગૌતમ તથા બાવળા કોલેજના આચાર્યશ્રી ડો.કિશોરસિંહ પરમાર , જી.જે મોરી PSI એલસીબી અમદાવાદ ગ્રામ્ય અને સાયબર સેલના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આજના યુગમાં થતા સાયબર અટેક સાઇબર ફ્રોડ વગેરેથી કેવી રીતે બચી શકાય તે બાબતે અવેર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રોબેશનર IPS ઘનશ્યામ ગૌતમ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનો સ્માર્ટફોન વાપરતી વખતે કેવા પ્રકારની સાવચેતી રાખવી જેથી કરીને તેઓ અને તેમના પરિવારને સાઇબર ક્રાંતિ બચાવી શકે તે બાબતે માહિતગાર કર્યા હતા

આ કાર્યક્રમમાં સરકારી કોલેજના વિદ્યાર્થીઓ સહિત તમામ સ્ટાફગણ સાથે 130 થી વધુએ ભાગ લીધો હતો


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.