બાલાસિનોર વણકબોરી ડેમમા પાણીની આવકમાં નોધાયો વધારો - At This Time

બાલાસિનોર વણકબોરી ડેમમા પાણીની આવકમાં નોધાયો વધારો


મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ વણાકબોરી ડેમમાં પાણીની આવક નોધાયો વધારો. આમ મહીસાગર જિલ્લામાં બે દીવસથી ધીમીધારે વરસાદ પણ જોવા મલી રહ્યો છે. ત્યારે બાલાસિનોર વણાકબોરી ડેમમાં પાંચ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આમ વણાકબોરી ડેમમા પાણીના આવક મા વધારો જોવા મળ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon