જસદણ મેધપર માં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું

જસદણ મેધપર માં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું

જસદણ મેધપર માં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું

જસદણ મેઘપર માં લંપી વાયરસ ની રશી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામના તમામ આગેવનો અને ગામના લોકોએ સાથે મળી અને જસદણ ના ડોકટર હિમાંશુ સાહેબ ની ટીમ દ્વારા 225 થી પણ વધારે ગાયો અને બળદો ઓને વેક્સિન આપવામાં આવી હતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »