મહિસાગર બ્રેકિંગ……
મહિસાગર : સંતરામપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024 માં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજયી થવા બદલ નવ નિયુક્ત સાંસદ આદરણીય શ્રી જશવંતસિંહ ભાભોર તથા 123 સંતરામપુર વિધનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ અને શિક્ષણ મંત્રીશ્રી આદરણીય શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતમાં 123 સંતરામપુર વિધાનસભાના કાર્યકર્તાઓનો આભાર દર્શન સન્માન સમારોહ નગર પાલિકા ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.