ધંધુકાના ભદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી. - At This Time

ધંધુકાના ભદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી.


ધંધુકાના ભદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી.

હિન્દૂ ધર્મના સૌથી મોટા મહાદેવ એવા ભગવાન શિવનો આ મહાશિવરાત્રિ પર્વ આદિ કાળ થી ઉજવવામાં આવે છે આ અંગે વધુ માહિતી આપતા ધંધુકા ના ભદ્રેશ્વર મહાદેવના પુજારી શ્રી જણાવ્યું કે મહાશિવ રાત્રિ પર ખાસ વ્રત રાખવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મળે યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય અનેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં આવેલ 700 વર્ષ પુરાણું મંદિર ભદ્રેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને મહાદેવજી ને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા તેમજ દીવડાથી આરતી ઉતાર કરવામાં આવી
મહાશિવરાત્રીના પર્વ ઉપર
ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ ભોળાનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ધંધુકાના ભક્તો મંદિરે આરતી નો લાભ લઈ ભાઈઓ તથા બહેનો બાળકોએ દર્શન કરી ભોળાનાથ ના પ્રસાદ લીધો હતો

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image