જસદણ માં સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે ..
જસદણ માં સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે ..
જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હાલ એકપણ કોરોના કેશ આવેલ નથી પણ કોરોના ને ધ્યાને લઇ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે 25 બેડ ની તૈયારી છે જ.અને 25 દદિઁઓ ને ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ની પણ હાલ પુવઁ તૈયારી કરી દીધેલ છે જોકે જસદણ પંથક મા એકપણ કોરોના કેશ આવેલ નથી અને કોઈ કોરોના થી દાખલ નથી પણ કોરોના ન આવે તેવુ આપણે ઇચ્છી એ છીએ પણ જો કોરોના આવે તો જસદણ સરકારી હોસ્પિટલ ખાતે બેડ. ઓક્સિજન. દવાઓ સહિત તમામ પુવઁ તૈયારી આરંભી દેવાઇ છે . અને ખાસ કે આ સરકારી હોસ્પિટલ ખાતે એકસાથે ત્રણ દદિઁઓ ને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામા આવી છે .
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.