મુળી મામલતદાર કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ના વિધાર્થી દ્વારા આવેદનપત્ર - At This Time

મુળી મામલતદાર કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ના વિધાર્થી દ્વારા આવેદનપત્ર


*મુળી મામલતદાર કચેરી ખાતે વિધાર્થીઓ એ આવેદનપત્ર આપી કરી રજુઆત*

*સ્પર્ધામક પરિક્ષામાથી CBRT પદ્ધતિ નાબુદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં માર્કસ પદ્ધતિ આવે*

આજે મુળી મામલતદાર કચેરી ખાતે મુળી તાલુકાનાં વિધાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતાં વિધાર્થી ઓએ મામલતદાર ને આવેદનપત્ર સાથે રજુઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય પ્રશ્નોની માગ કરવામાં આવી છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માં થી CBRT પદ્ધતિ નાબુદ કરવામાં આવે તેમ જ ફોરેસ્ટ ભરતીમાં નોર્મેલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવાર ના માર્કસ પ્રસિધ્ધ કરવામાં આવે ની રજુઆત મા માંગ કરવામાં આવી છે વિધાર્થી આગેવાનો માં તુલસીભાઈ, સંજયભાઈ, વિજયભાઈ સહિત જોડાયા હતા


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.