ભારત બંધનું એલાનમાં બાયડના વેપારીઓનું દુકાનો બંધ રાખી સમર્થન. - At This Time

ભારત બંધનું એલાનમાં બાયડના વેપારીઓનું દુકાનો બંધ રાખી સમર્થન.


આજે નામદાર સુપ્રીમ કોર્ટની સાત જજો ની બંધારણીય કમિટી દ્વારા ( SC) ( ST) અનામતમાં મોટા વર્ગીકરણ ના ચુકાદા ને રદ કરવાની માંગ સાથે આજ રોજ (૨૧/૦૮/૨૪) ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.ત્યારે ભારત બંધ ના એલાન ને અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા આ નિર્ણય ને ભારત ના વિવિધ સંગઠનો ના પ્રમુખો એ ખુલ્લું સમર્થન અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.આ બધા સંગઠનો દ્વારા સોશિયલ મીડિયામાં માં પણ વિડ્યો અને રીલ બનાવી પોસ્ટ કરવામાં આવી છે.ત્યારે આ બંધના એલાનને બાયડમાં પણ વેપારીઓનું સમર્થન મળતું દેખાઈ રહ્યું છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.