વિછીયામાં નીર્લજ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાય - At This Time

વિછીયામાં નીર્લજ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાય


વિછીયામાં નીર્લજ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાય

પાયલબેન વા / ઓ શૈલેષભાઇ બાબુભાઇ તાવીય જાતે - કોળી ઉવ -૨૪ ધંધો - હીરાધસવાનો રહેવાશી મોઢુકા ગામ ની સીમ આંકડીયા નળમાં વાડીમાં તા. વિંછીયા જેને ફરીયાદ લખાવેલ કે ઉપર બતાવેલ ઠેકાણે મારા કુટુમ્બ પરીવાર સાથે રહી હીરા ધસવાનો વ્યવસાય કરી મારૂ ગુજરાન ચલાવુ છું તા . - ૧૫ / ૦૭ / ૨૦૨૨ ના રોજ બપોરના બે વાગ્યાના અરશામાં હું મારા હું મારી વાડી એ મારા ધરે કપડા સં કેલતી હતી તે વખતે અમારા ગામના દિનેશભાઇ વિઠલભાઇ કમેજળીયા હાથમાં લોખંડની પાઇપ લઇ તથા તેનો દીકરો રાહુલભાઇ દીનેશભાઇ કમેજળીયા હાથમાં લાકડી લઇ ને મારા ધર પાસે આવેલ અને કહેવા લાગેલ કે તારો ધર વાળો ક યાં છે . જેથી મે કહેલ કે કામે ગયેલ છે તેથી મને કહેલ કે તેને ફોન કરી ને બોલાવ જેથી મે મારા પતી ને ફોન કરતાં બંધ આવેલ જેથી મે તેમને આ વાત કરતાં તેઓ કહેવા લાગેલ કે ખોટુ બોલસ તેમ કહી મને ગાળો દેવા લાગેલ જેથી મે ગાળો દેવાની ના પડતાં દીનેશભાઇ એ લોખંડની પાઇપ મને કડે મારેલ તથા રાહુલભાઇ એ લાકડી મને કડે મારેલ અને હું ભાગ વા જતાં આ દીનેશભાઇ એ મારી સાડી નો છેડો ખેચેલ જેથી મારી સાડી ઉતરી ગયેલ અને મે મારા બંને હાથ આડા કર તાં આ બંને જણાએ મને વાડેથી પકડી મને ખરાબ રીતે ઢસડેલ અને મે બુમાં બુમ કરતાં મારા મોટા સસરા ભરતભઇ લ ધરાભાઇ તાવીયા તથા વાડી પાડોશી રૈયાભાઇ નકાભાઇ તાવીયા બંને જણા આવી જતાં મને આ લોકો પાસેથી છોડાવેલ અને તે વખતે ત્યાંથી તેઓ જતાં જતાં કહેતાં હતાં કે તારા તથા તારા પતિ ના ટાટીયા ભાંગી નાખવા છે . તેમ કહેતાં તેઓ બંને ત્યાથી તેઓ પાસે રહેલ પાઇપ તથા લાકડી લઇ ચાલયા ગયેલ અને મારાપતી આવતાં તેઓ સાથે વિંછીયા સરકારી દ વાખાને સારવાર કરાવી વિછીયા પોલીસ સ્ટેશનમાં જેના મારા પતિ સાથે ફરીયાદ કરવા આવેલ હતી. અને આરોપીએ ગુન્હો આઇ.પી.સી કલમ -૩૫૪ ( ખ ) , ૩૨૩,૫૦૪,૧૧૪ જી.પી.એકટ -૩૭ ( ૧ ) , ૧૩૫ નું ઉલંઘન કર્યું હતું.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.