માતૃપ્રેમનો  અદ્દભુત નજારો જોવા મળ્યો - At This Time

માતૃપ્રેમનો  અદ્દભુત નજારો જોવા મળ્યો


કહેવત છે ને કે માં એ માં બીજા બધા વન વગડાના વા તે કહેતવની સાર્થક કરતી તસ્વીર સામે આવી છે. એક માં પોતાના સંતાનને હ્રદયે ચાંપી વ્હાલ વરસાવે તે તો સ્વાભાવિક છે.પરંતુ અહી અબોલ ગાય માતા વહેલી
પરોઢે તેના વાછરડાને સ્તનપાન કરાવતી નિરાંતે ઉભેલી જોતા દ્રશ્ય નિહાળતા નગરજનોના ચહેરા અને મુખારવિંદ ઉપર એક સમય માટે માતૃપ્રેમ ઉભરી આવ્યો હતો.જે દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધુ હતું


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.