બાલાસિનોર એસટી ડેપો ખાતે કર્મચારીઓનો આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો
એસ.ટી.નિગમ બાલાસિનોર ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી કે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી.નિગમના કામદારોના આરોગ્યલક્ષી બાબતોને સાવચેતીના ભાગરૂપે તા.૧૯/૦૯/૨૦૨૪ તથા તા.૨૦/૦૯/૨૦૨૪ ના રોજ તાલુકા હેલ્થ કચેરી.બાલાસિનોર ધ્વારા પોતાનો તબીબો થતા સુપરવાઈઝર તથા કર્મચારીગણનાઓ તેમજ એસ.ટી.નિગમ બાલાસિનોર ખાતે ફરજો બજવતા શ્રી દિપકભાઇ.વી.ચૌહાણ જુની.આસી. તથા શ્રી વાય.યુ.શેખ એ.ટી.આઇ અને એસ.ટી.માન્ય યુનિયન સંગઠનના કાર્યકરોને સાથે રાખી એસ.ટી.ના કામદારોનો મેડીકલ ચકાસણી કેમ્પ યોજવામાં આવેલ જેમાં આંખો (દ્રષ્ટી) બ્લડ પ્રેશર (બી.પી.). ડાયાબીટીશ તથા તાવ તથા અન્ય માંદગી બિમારી સબબની ૨૫૦/- જેટલા એસ.ટી.કર્મચારીઓની તબીબી ચકાસણી થવા પામેલ હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.