**આપ પ્રમુખ અનિલભાઈ ગરાસિયાએ ઝાલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ બાબતે મુલાકાત કરી **
**આપ પ્રમુખ અનિલભાઈ ગરાસિયાએ ઝાલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ બાબતે મુલાકાત કરી **
આજ રોજ તારીખ:૫/૧૦/૦૨૪ શનિવારનાં રોજ ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટી ઝાલોદ વિધાનસભા અધ્યક્ષ અનિલભાઈ ગરાસીયા દ્વારા મુલાકાત લીધી તેમજ સરકારી દવાખાનાના વિવિધ વિભિન્ન વોર્ડમા જઈને દર્દીઓને પડતી સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરાયો હતો. ડાયાલિસસનાં દર્દી તેમજ ડિલિવરીનાં દર્દીઓને માટે હાલ સામુહિક આરોગ્ય કેન્દ્રમા કયા પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અથવા પુરતા પ્રમાણમા સાધન સામગ્રી ઉપલબ્ધ છે કે નહી તેમજ તે બાબતે ઘટતી સુવિધાઓ પુર્ણ કરવા આવનાર સમયમા હોસ્પિટલ વિભાગને જાણ કરવા હેતુસર તેમજ તે સિવાય સ્ટાફ દ્વારા દર્દીઓને સારવારમા દરમિયાન સહયોગ,પૂરતા મેડિકલ સાધન , દર્દીઓ તેમજ સગાંસંબંધીઓ માટે પીવાના પાણી તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમા પુરતા સ્ટાફ તેમજ ડોક્ટર સહિતનાઓને પડતી અન્ય મુશ્કેલીઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી તે અંગે ઉચ્ચ કક્ષાએ મુલાકાત કરી ઘટતી સુવિધાઓ વિશે રજૂઆત દર્દીઓ અને સ્ટાફ સાથે મુલાકાત કરી મૌખિક ચર્ચાઓ કરાઈ હતી
ત્યારે અગાઉ સામુહિક આરોગ્ય કેન્દ્રમા સોનોગ્રાફી મશીન બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડતી હોવાની રાવ જણાય આવી હતી...
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.