પડધરીના અયોધ્યા ચોક ની ઘટના આવી સામે હનુમાન ચાલીસા લાઉડ સ્પીકરમાં વગાડવા મુદ્દે વિવાદ
હનુમાન ચાલીસા લાઉડ સ્પીકરમાં વગાડવા મુદ્દે વિવાદ
પડધરીના અયોધ્યા ચોક ની ઘટના આવી સામે
હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે ૨ સમુદાય થયા આમને સામને હનુમાન ચાલીસા માટે સ્પીકર મુકાતા
અસામાજિક તત્વો ઉશકેરાયા તાવા પ્રસાદ કાર્યક્રમ અંતર્ગત અસામાજિક તત્વોએ કર્યો હુમલો તાવા પ્રસાદમાં હનુમાન ચાલીસા વગાડવાનું બંધ કરવા અસામાજિક તત્વોએ કર્યું દબાણ
લોકો દ્વારા દબાણ ન માનતા છરી અને તલવાર લઈને અસામાજિક તત્વોએ હુમલો નો કર્યો પ્રયાસ
8-9 શખ્સો તલવાર લઈને હુમલો કર્યો પ્રયાસ
PSI ની હાજરીમાં કરાયો હુમલાનો પ્રયાસ
PSI ના અન્ય સ્ટાફ ને જાણ કરતા હુમલાખોર ત્યાં થી નાસ્યા
ઘટના ની ગંભીરતા લઈને પોલીસ ફરિયાદ આવી નોંધવામાં સોહેલ સંધી, કાશામ બ્લોચ, સિકંદર જુણેજા, અફઝલ સલીમભાઈ મેમણ, સદ્દામ સલીમ, મુસ્તાક સંધી, શાહરુખ કાજી, હારુન મકરાણી, શાહરુખ રફીકભાઈ મકરાણી સહિત ના શખ્સોએ કર્યો હતો હુમલો સોહેલ સંધી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ પોલીસે આરોપી પોલીસ ની કરી ધરપકડ
અહેવાલ - નિખીલ ભોજાણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.