નાના લીલીયા ચોકડી પર આવેલ બસ સ્ટેન્ડ જર્જરિત હાલત માં

નાના લીલીયા ચોકડી પર આવેલ બસ સ્ટેન્ડ જર્જરિત હાલત માં


લીલીયા તાલુકા ના નાના લીલીયા ચોકડી પર આવેલ બસ સ્ટેન્ડ જર્જરિત હાલત માં હોય આ બાબતે અવાર નવાર ચૂંટાયેલા લોક પ્રતિનિધિ ઓ ને મૌખિક રજુઆત દિલા ભાઈ કાતીયર દ્વારા કરવા આવેલ હોવા છતાં જાણે એની પર કોઈ અસર ન થતી હોય તેવું લાગી રહ્યું છે આ બસ્ટેન્ડ પર મુસાફરો ના જીવ ને જોખમ છે જે તસ્વીર માં દ્રશ્ય માન થાય છે અને આ ચોકડી પર ગારીયાધાર/સાવર કુંડલા જવા માટે નું ટ્રાફિક પણ સારૂ એવું રહેતું હોય અને ક્યાંય પણ બેસવા લાયક જગ્યા ન હોય મુસાફરો માટે આ બસ સ્ટેન્ડ એકજ બેસવા લાયક હોય ત્યારે આને ત્વરિત નવીનીકરણ કરવું જોયી તેવી લોક માંગણી ઉઠવા પામેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »