**ઝાલોદ આર.કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ના નામે વધારે ફિ વસુલવામા આવતી હોય તેમજ અધુરા સિલેબસ અને અંગ્રેજીમા વિધાર્થીઓને ગૂજરાતી ભાષી શિક્ષક રાખી શિક્ષણ પુરુ પાડવા જેવા વિવિધ મુખ્ય મુદ્દે ફરિયાદો મળતા ઝાલોદ આપ પાર્ટી પ્રમુખે પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરાઈ ** - At This Time

**ઝાલોદ આર.કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ના નામે વધારે ફિ વસુલવામા આવતી હોય તેમજ અધુરા સિલેબસ અને અંગ્રેજીમા વિધાર્થીઓને ગૂજરાતી ભાષી શિક્ષક રાખી શિક્ષણ પુરુ પાડવા જેવા વિવિધ મુખ્ય મુદ્દે ફરિયાદો મળતા ઝાલોદ આપ પાર્ટી પ્રમુખે પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરાઈ **


**ઝાલોદ આર.કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ના નામે વધારે ફિ વસુલ કરાતી હોય તેવી ફરિયાદો મળતા આપ પાર્ટી ઝાલોદ દ્વારા ના લેવા માંગ કરાઈ **

ઝાલોદ આર.કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ના નામે વધારે ફિ લેવામાં આવતી હોય તેવી મળતા આપ પાર્ટી ઝાલોદ દ્વારા ના લેવા માંગ કરાઈ
ત્યારે -સેલ્ફ ફાઈના્સ કોલેજમાં અધ્યાપકોને યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે સેલરી ના આપવામાં આવતી હોવાની રાવ પણ જણાય આવે છે....
-છેલ્લા કેટલાક વર્ષથી ઝાલોદ કોલેજ ખાતે કમ્લસરી અંગ્રેજી વિષયમાં રીઝલ્ટ સારું ન આવતું હોવાથી જે તે વિષયના અધ્યાપકો હિન્દીભાષી હોય જેઓને ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવામાં તકલીફ પડતી હોવાથી ની રજૂઆત પણ કરવામા આવી હતી
-કોલેજમાં ઘણા સમયથી વર્ગ -૪ ના કર્મચારીઓને ટેન્ડર હેઠળ પૂરતી સેલરી ના નામે શોષણની થતુ હોવાની ફરિયાદોએ પણ જોર પકડયુ છે....
તદુપરાંત -પૂરતો સિલેબસ વર્ગોમાં ભણાવવામાં આવતો ના કારણે અને વિધાર્થીઓને સીધી પરીક્ષા આપવાના લીધે કોલેજને અસરકારક પરિણામ મળવાપાત્ર રેહતૂ નથી ...ત્યારે આવા વિવિધ મુદ્દે રજુઆત કરવા આપ પાર્ટી ઝાલોદ વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા,બાબુભાઈ કલારા ઝાલોદ તાલુકા કાર્યકારી પ્રમુખ,નિલેશભાઈ ભાભોર ઝાલોદ તાલુકા મહામંત્રી કોલેજના વહીવટીતંત્રને ઉગ્ર રજૂઆત કરાઈ હતી


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.