પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતાં નુક્સાની નાં દ્રશિયો સામે આવિય્યા માગફડી નો માફ સંપૂર્ણ નાસ
પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતાં નુક્સાની નાં દ્રશિયો સામે આવિય્યા માગફડી નો માફ સંપૂર્ણ નાસ
પોરબંદર જિલ્લામાં ગત અઠવાડીયે પડેલ ભારે વરસાદને પગલે જિલ્લા ઉપરાંત ગ્રામ્ય પંથકોમાં ભારે નુકસાની થઈ છે ત્યારે હાલ પાણી ઓસરતાં નુક્સાની સામે જોવા મળી છે પોરબંદર જિલ્લાનાં દરિયાઈ પટ્ટી વિસ્તાર નાં મોટા ભાગના ગામો માં મગફાડી નો પાક સંપૂર્ણ ફેલ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લાનાં મિયાની, ભાવપરા, ટુકડા, વિસાવાડા, પાલખડા, રાતડી,કાટેલા, કુછડી સહિતના મોટા ભાગના ગામો માં મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે તો બીજી તરફ અગાઉ પડેલ વરસાદને પગલે વાવણી બાદ તરત જ વરસાદ થતાં મગફળી ફેલ ગઈ હતી જેને પગલે મિયાની ભાવપરા સહિત ના ગામો માં અમુક ખેડૂતોએ બબ્બે ફેરે મગફળીનું વાવેતર કર્યું હતું જે પણ સંપૂર્ણ નાશ થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સર્વ કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ આ વિસ્તારના ખેડૂતોએ કરી રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.