દેશના મુખ્ય ન્યાયાધીશનો સૌથી મોટો ફેંસલો

, દેશની અદાલતોમાં ત્રણ કરોડથી વધારે કેસનો ભરાવો છે. તેને જોતા દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ વર્કિંગ ડે પર ન્યાયાધીશોની રજા પર રોક લગાવી છે. ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોગોઈએ હાઈકોર્ટોની મુખ્ય ન્યાયાધીશોને નિર્દેશ આપ્યો છે કે અનિયમિત સદસ્યોને ન્યાયિક કાર્યોમાંથી હટાવવામાં આવે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટમાં અંદાજે 55 હજાર, દેશની 24 હાઈકોર્ટોમાં 32.4 લાખ અને નીચલી અદાલતોમાં 2.77 કરોડ કેસો વિલંબિત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »