પોરબંદરમાં લમ્પી વાયરસથી ૪૦ પશુઓના મોત થયાનું તંત્રએ જાહેર કર્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/the-system-announced-that-40-cattle-died-due-to-lumpy-virus-in-porbandar/" left="-10"]

પોરબંદરમાં લમ્પી વાયરસથી ૪૦ પશુઓના મોત થયાનું તંત્રએ જાહેર કર્યુ


પોરબંદરમાં લમ્પી વાયરસનો ફેલાવો શરૂ થયો ત્યારથી ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુઓના જતન અને સંર્વધન માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . ત્યારે ઉદ્યોગનગરમાં આવા પશુઓ માટે આઇસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે . જ્યાં અત્યાર સુધીમાં ૭૨ પશુઓ મૃત્યુ પામ્યા છે . પરંતુ પશુપાલન વિભાગના અધિકારીએ ૪૦ પશુઓ જ લમ્પીવાયરસથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે રીતે કોરોનાના મોતના આંકડા છુપાવવામાં આવતા હતા તેવી જ રીતે હવે લમ્પીગ્રસ્ત પશુઓના અને તેના મોતના આંકડાને છુપાવવાનો ખેલ શરૂ થયો છે કે શું ? એ પ્રશ્ન વિચારવા લાયક છે . પોરબંદરમાં જૂન મહિનામાં જ્યારે લમ્પી વાયરસનો ફેલાવો શરૂ થયો હતો ત્યારે તંત્રએ ધ્યાન નહીં આપતા ઉદય કારાવદરા એનીમલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો . નેહલબેન કારાવદરા અને તેમની ટીમ દ્વારા આવા ગૌવંશને બચાવવા અને સારવાર માટે જગ્યા ફાળવવા અપીલ થતા ભાજપ વિહોણા લોકોનું રજૂઆત વડુકરે અગ્રણી વિજયભાઇ પૂછવામાં આવતા તેમણે એવું ઉદ્યોગનગરમાં તેમની જગ્યા ફાળવી જણાવ્યું હતું કે આઇસોલેશન વોર્ડ હતી . જ્યાં રાજ્યનો સર્વપ્રથમ ખાતે લમ્પીવાયરસથી ૪૦ આઇસોલેશન વોર્ડ પશુઓ માટેનો પશુઓના જ મોત નીપજ્યા છે શરૂ થયો હતો જેમાં નેહલબેન તેથી અન્ય પશુઓના મૃત્યુ કારાવદરા અને તેમની ટીમ પાછળનું કારણ લમ્પી વાયરસ નહીં મુંગા પશુઓના જીવ બચાવવા માટે બીમારીઓ ગણાવવામાં આવી છે પશુપાલન વિભાગના સહયોગથી પરંતુ બીજી નાની મોટી ભરપૂર પ્રયત્નો કરતી હતી . શહેરના અલગ - અલગ વિસ્તારોમાંથી પશુઓને નગરપાલિકા સાથે માધાટ કરીને પણ મહામહેનતે હાલમાં ઉદ્યોગનગર ખાતે ૧૩૬ ગૌધન આઇસોલેટ છે અને જુદી - જુદી સંસ્થાઓ દ્વારા તેમને ભોજન પૂરું પાડવામાં આવે છે . લાવવામાં આવતા હતા અને રોટલા બેન્ક સંસ્થા દ્વારા પૌષ્ટિક સારવાર આપવામાં આવતી હતી એટલું જ નહીં પરંતુ આ સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી ૪૦૦૦ જેટલા વેકસીનની ખરીદી કરીને લાપસી ખવડાવવામાં આવી હતી તો મોઢવાડા અને કીંદરખેડાના જીવદયાપ્રેમી ભાઇઓ દ્વારા આયુર્વેદિક લાડુ ખવડાવવામાં આવ્યા અલગ - અલગ વિસ્તારોમાં જઇને રાત ઉજાગરા કરીને વેકસીન વારંવાર રજૂઆતો કરવામાં આવી આપવામાં આવ્યા હતા . એ સમયે હતી કે તંત્ર જાગે અને સમયસર વેકસીનેશન કરાવે અને સંસ્થાને મદદ કરે પરંતુ કોઇપણ પ્રકારની કામગીરી નક્કર રીતે તંત્રએ હાથ ધરી ન હતી એ દરમ્યાન અત્યાર સુધીમાં ફૂલ ૨૮૩ પશુઓને ત્યાં લાવવામાં આવ્યા હતા અને ૭૨ જેટલા પશુઓનું મોત નીપજ્યું હતું જેની તમામ વિગત સમયાંતરે જાહેર થઇ હતી . હાલમાં રાજ્યના મુખ્યમંત્રીએ લમ્પીગ્રસ્ત પશુઓ માટે કડક કાર્યવાહી કરીને સારવાર , નિભાવ , જતન માટેની સુચના આપી છે ત્યારે રહી રહીને જાગેલા તંત્રએ લમ્પીગ્રસ્ત પશુઓ માટે રસીકરણ સહિત ચિકિત્સા માટેની કામગીરી હાથ ધરી છે પરંતુ જે રીતે કોરોનાથી મૃત્યુ થતા લોકોના આંકડા છુપાવાતા હતા તેવી જ પરિસ્થિતિ લેમ્પી સ્કીન ડીસીઝમાં જણાઇ રહી છે કારણકે અત્યાર સુધીમાં આઇસોલેશન વોર્ડ ખાતે ૭૨ પશુઓના મોત નીપજ્યાનું પશુઓનું જતન કરતી સંસ્થાએ ચાર દિવસ પહેલા જ જાહેર કર્યું હતું . જ્યારે તે અંગેની માહિતી માટે પપાલન વિભાગના અધિકારી ડો . મહેશને હતા તેથી જીવદયાપ્રેમીઓની જહેમત વાયરસનો ફેલાવો વધતો યથાવત રીતે ચાલુ છે અને લમ્પી અટકાવવા માટે તંત્ર નક્કર પગલા ભરે તે જરૂરી છે . નિ : શુલ્ક વેકસીનની સુવિધા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો . નેહલબેન કારાવદરાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાના કોઇપણ ગામમાં પશુ ડોકટરની મદદ મળી શકે તેમ હોય તો સંસ્થા પાસેથી લમ્પીનું વેકસીન નિઃશુલ્ક આપવામાં આવશે . ફકત ગામનું નામ , ડોકટરનો મો . નંબર અને ગૌધનની સંખ્યા વોટસએપમાં ૯૮૨૫૯ ૧૯૧૯૧ ઉપર જણાવવા યાદી પાઠવાઇ છે પોરબંદરને વધુ ત્રણ એનીમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની સુવિધા પોરબંદર શહેર અને જિલ્લામાં લમ્પી વાયરસનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વારંવરાની રજૂઆતો બાદ તંત્રએ લમ્પીની સારવાર માટે ૧૯૬૨ ની વધારાની ત્રણ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે તેથી કયાંય લમ્પીવારા ગૌધન દેખાય તો તાત્કાલિક ૧૯૬૨ માં કોન કરીને લખાવી દેવા વાવાયું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]