મહુવા : મહુવા બસ સ્ટેન્ડમાં ખીચા કાતરુથી સાવધાન….!
મહુવા : મહુવા બસ સ્ટેન્ડમાં ખીચા કાતરુથી સાવધાન....!
મહુવા બસ સ્ટેશન મા મુસાફિરો ના એક સાથે નવ પાકીટ ચોરીનો બનાવ બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઇ ખીચા કાતરુ યે ઘટના ને અંજામ આપ્યો હોવાની ચર્ચા
મહુવા વાસીઓ ચેતી જજો ભીડનો લાભ લઈ પાકીટ ચોરથી મુસાફરો ને હેરાનગતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
