વિસાવદર લાયન્સ કલબ દ્વારા પ્રથમ ભારતીય મહિલા અંતરીક્ષ યાત્રી કલ્પના ચાવલા નો જન્મદિવસ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/th2sejxiw2ebovc3/" left="-10"]

વિસાવદર લાયન્સ કલબ દ્વારા પ્રથમ ભારતીય મહિલા અંતરીક્ષ યાત્રી કલ્પના ચાવલા નો જન્મદિવસ ઉજવાયો


વિસાવદર લાયન્સ કલબ દ્વારા પ્રથમ ભારતીય મહિલા અંતરીક્ષ યાત્રી કલ્પના ચાવલા નો જન્મદિવસ ઉજવાયો
તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના પ્રેસિડેન્ટ લાયન ચંદ્રકાન્ત ખુહા તેમજ સેક્રેટરી લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રાથમિક શાળા તેમજ સુખપર પ્રાથમિક શાળા ખાતે પ્રથમ ભારતીય મહિલા અંતરીક્ષ યાત્રી કલ્પના ચાવલા ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત બંન્ને શાળાઓમાં નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય ક્રમે આવનાર વિદ્યાર્થીઓ ને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રમાણપત્ર, તેમજ શૈ. પૂરક કીટ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ બંન્ને શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવેલ
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]