રાજકોટ રેલ્વેનો 17 કરોડનો વેરો બાકી - At This Time

રાજકોટ રેલ્વેનો 17 કરોડનો વેરો બાકી


રાજ્કોટ મનપાની કન્ટેમપ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા વિચારણા
સૌથી મોટા સરકારી બાકીદાર રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા, MOU, વેરો ભરવા સંમતિ છતાં એક રૂપિયો પણ ભરવામાં આવ્યો નથી. શક્ય ત્યાં સુધી ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયાસ
સમગ્ર મામલે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રેલવે સહિત તમામ સરકારી વિભાગોએ ટેક્સ ભરવો ફરજીયાત હોય છે. રેલવેની મેટર અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને તેમાંથી પણ ચુકાદો મનપાની તરફેણમાં આવ્યો હતો. જોકે, રેલવે સહિતની સરકારી કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન બેઠક કરીને સમસ્યા ઉકેલવા અમારો પ્રયાસ રહેશે. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હજુ મારે ડિટેઇલમાં ઇલમાં જોવો પડશે.
ત્યારબાદ આગળ કોઈપણ કાર્યવાહી
કરવામાં આવશે. પરંતુ તે પહેલાં અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમના ધ્યાન ઉપર વાત મુકવામાં આવશે. તેમજ ટેક્સ ન ભરવા માટે જે કોઈપણ કાર્યવાહી નિયમ મુજબ થતી હોય એ કરવામાં આવશે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.