ધોરણ 5મા ભણતી વિદ્યાર્થીનીના અપહરણનો મામલો : સગીરા સાથે સગીર પ્રેમીએ બે વાર દુષ્કર્મ આચર્યા હોવાનું ખુલ્યું, માતાના મોબાઈલમાં 7 ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા.
ધનસુરા પંથકની ધોરણ 5 મા ભણતી વિદ્યાર્થીની ના અપહરણનો મામલો : સગીરા સાથે સગીર પ્રેમીએ બે વાર દુષ્કર્મ આચર્યા હોવાનું ખુલ્યું, માતાના મોબાઈલમાં 7 ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની ચોકાવનારી ઘટના સામે આવી હતી જેમાં ધોરણ પાંચમાં ભણતી સગીર વયની બાળકી એ ગામના નજીકના 16 વર્ષીય સગીર સાથે instagram દ્વારા પ્રેમ થતા બન્યે ભાગી ગયા હતા સમગ્ર ઘટના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે પોહચી હતી અને ધનસુરા પોલીસે અપહરણ તેમજ પોસ્કો ગુનો દાખલ કરી તપાસ તેજ કરી હતી અને બંનેને ઝડપી પાડ્યા હતા ત્યાર બાદ તપાસમાં સગીરા સાથે સગીરે બે વાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે બીજી તરફ તપાસમાં અનેક માહિત સામે આવી હતી ધનસુરા પોલીસ સ્ટેશનમાં 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસની તપાસમાં ભોગ બનનાર સગીરા અને તેની મોટી બહેન પણ સગીર હોવાનું બહાર આવ્યું હતું. બંને બહેનોએ તેની માતાનો મોબાઇલનો ઉપયોગ કરી બંને મોબાઇલમાં 7 જેટલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે જેમાંથી 5 એકાઉન્ટ બંધ હોવાનું અને 2 એકાઉન્ટ એક્ટિવ હોવાનું પણ બહાર આવ્યું હતું ભોગ બનનાર સગીર બાળકી દસ વર્ષની હોવાનું અને instagram દ્વારા સંપર્કમાં આવેલ સગીર ધોરણ નવ પછી ભણવાનું બંધ કરેલ હોવાથી 16 વર્ષની ઉંમર હોવાનો અંદાજ હાલતો લગાવવામાં આવી રહ્યો છે સગીરાનુ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી હતું જેમાં સગીરે બાળકી સાથે દુષ્કર્મોમાં પણ આચર્યું હોવાનો બહાર આવ્યું છે બંનેના મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
