નદીઓળ દરવાજા ની બાજુમાં આધુનિક ઝરૂખા વાળી દિવાલ માં થી પાણી બહાર આવતાં ધરાશાયી થવા ની દહેશત - At This Time

નદીઓળ દરવાજા ની બાજુમાં આધુનિક ઝરૂખા વાળી દિવાલ માં થી પાણી બહાર આવતાં ધરાશાયી થવા ની દહેશત


હાટકેશ્વર મહાદેવ નુ પાસે આવેલી આધુનિક સંરક્ષણ દીવાલ માં થી પાણી બહાર આવતાં દિવાલ નું જોખમ વધ્યું છે

નદીઓળ દરવાજા ની બાજુમાં આવેલી દિવાલ માં થી પાણી બહાર આવતાં દિવાલ ને મોટું જોખમ સર્જાઈ તેવી સંભાવના

વડનગર માં આવેલું હાટકેશ્વર મહાદેવ ના મંદિર ની પાસે નદીઓળ દરવાજા આવેલ છે. તે દરવાજા લઈ અમતોલ દરવાજા તરફ નો પાકો રસ્તો બનાવેલ છે તેની . તે રસ્તા પર આધુનિક દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ જેમ જરૂખો હોય તેવી દિવાલ બાનવવા માં આવેલ છે. તે દિવાલ ની પાછળ ની બાજુમાં ગટર લાઈન આવેલ છે. આ ગટર લાઈન ને કારણે આધુનિક દિવાલ માં થઈ ને પાણી બહાર આવે છે અને આ ગમે ત્યારે આધુનિક જરૂખા ની દિવાલ ધસી પડશે ત્યારે જવાબદારી કોનીહશે ????? તે પ્રજાજનો ના ચહેરા અનેક પ્રશ્નો નો ઉદભવ્યો છે.
વડનગરમાં "અંધરે નગરી ગડુ રાજા" જેવું દેખાઈ રહ્યું છે. તેથી આ દિવાલ ની પાછળ ગટર લાઇન છે જયારે પાણી આવે ત્યારે આધુનિક જરૂખા વાળી દિવાલ ઈંટો નીબનાવેલી છે તેમાં થી પાણી ઝમતું હોય તે દેખાઈ રહ્યું છે. તે ઈંટો પાણી રોડ પર આવે છે. અને જો આવું ને આવું પાણી બહાર નીકળતું રહશે તો ભવિષ્યમા આનું જોખમ ને કારણે અકસ્માત મોટો સર્જાઈ શકે છે તેવી સંભાવનાઓ પણ છે. તો તંત્ર નિદ્રાધીન થી જાગી ને આ પાણી ઝમતું બંધ કરે થશે તો જ આ આધુનિક જરૂખા વાળી દીવાલ બચી શકે છે .અને ભવિષ્યમાં મોટી હૂનારતથી બચી શકાય એટલે તંત્ર ધોર નિદ્રાધીન હાલતમાં થી જાગે એકહિન્દી ફિલ્મ નો એક ગીત નું વાકય છે "સુબ હો ગઈ મામુ" એવું વાકય છે તે આ સરકારી તંત્ર ને જાગૃત થાય નહીંતર આગ લાગે ત્યારે કુવો ખોદવા ના બેસાય અત્યાર થી જ આ આધુનિક જરૂખા નુ દીવાલની ઈંટો માંથી પાણી આવતું રોકાઈ તે વી પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon