sabarkantha હિંમતનગર તાલુકાના ઇલોલ પાણપુર રોડ પર આવેલ દારૂ અલ અરકમ પબ્લિક
હિંમતનગર તાલુકાના ઇલોલ પાણપુર રોડ પર આવેલ દારૂ અલ અરકમ પબ્લિક સ્કૂલ ના બાળકોને આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે બાળકોને વિઝીટ કરી તેમાં બાળકો ને પોલીસ કાર્યવાહી ની પૂર્તિ માહિતી આપવામાં આવી
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા બાળકોને પોલીસ કાર્યવાહીની માહિતગાર કર્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
