આજરોજ ભેસાણ ના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી ની શરૂઆત કરવામાં આવી હતી

આજરોજ ભેસાણ ના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી ની શરૂઆત કરવામાં આવી હતી


આજરોજ ભેસાણ ના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી ની શરૂઆત કરવામાં આવી હતી જૂનાગઢ ના ભેસાણ ની માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજકોક માર્સલ દ્વારા ચણા ની ખરીદી ની સરૂઆત કરવા માં આવી છે જેમાં શ્રી ભેસાણ સેવા સહકારી મંડળી લિમિટેડ તેમજ શ્રી રાજ અનાજ અને કઠોળ મંડળી લિમિટેડ મેંદરડા દ્વારા ટેકાના ભાવને ચણાની ખરીદી શરૂ કરવામાં આવેલી છે ગુજકો માર્શલ દ્વારા 1068 રૃપીયા ના ટેકાના ભાવે ખરીદી ચાલુ થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા જેમાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડના ચેરમેન નટુભાઈ પોંકીયા, રામજી ભાઈ ભેંસાણિયા, હિરેન ભાઈ સોલંકી ગાડું કથીરિયા , તેમજ ખેડૂતો મોટી ચણા લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે મંડ ળી દ્વારા વરસાદી વાતાવરણને લઈને કોઈ ખેડૂત નું ચણા અનાજ તે માટે ગોડાઉન ની વ્યવસ્થા પણ કરી રાખવા માં આવી છે જેને લઈને ખેડૂતો ને સારા ભાવ મળતા જ ખુશી માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ... કાસમ હોથી.. ભેસાણ.... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »