બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા નવી IPC કલમ તેમજ સાઇબર ક્રાઇમ ફ્રોડ વિશે રૈયોલી ગામજનો માહિતગાર કરાયા
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કુલદીપ સિંહ વાઘેલા સાહેબ . સહિત તમામ પોલીસ અધિકારીઓને ને કુલ છડી તેમજ સાલ આપીને ગામના ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટાફ સાથે P. S. I શ્રી કુલદીપ સિંહ વાઘેલા.પોલીસનું કાર્ય તેમજ નવીન કાયદાકીય જોગવાઈઓ IPC અને CRPC કલમ તેમજ સાઇબર ક્રાઇમ ફ્રોડ વિસે ગામજનોને સચોટ માહિતી આપી
આ પ્રસંગે પત્રકાર અને મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ ગુલાબસિંહ ચૌહાણ તેમજ રૈયોલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી ના પ્રતિનિધિ કે કે વણકર ગ્રામ પંચાયત રૈયોલીના સભ્યશ્રીઓ તેમજ ગામના વડીલો આગેવાનો ભાઈઓ અને બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
