વિસાવદર તાલુકાના સતાધાર રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે યોજાયો નવચંડી યજ્ઞ અને શરદ પૂર્ણિમા મહોત્સવ
વિસાવદર તાલુકાના સતાધાર રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે યોજાયો નવચંડી યજ્ઞ અને શરદ પૂર્ણિમા મહોત્સવ
વિસાવદર
વિસાવદર થી 7 કિલોમીટર દૂર આવેલ સતાધાર રામેશ્વર આપા ગીગા આશ્રમ ખાતે ગઈ કાલે શરદ પૂર્ણિમા નિમિતે પૂજ્ય ગોવિંદ બાપુ ના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તેમજ શરદ પૂર્ણિમા માં રાસોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું
શ્રી શાસ્ત્રી દલુબાપાની સાનિધ્યમાં અને સેવક સમુદાય સાથે આ યજ્ઞ પૂર્ણ થયો હતો આ દરમ્યાન રાસોત્સવનો પણ સેવક સમુદાયએ લાભ લીધો હતો
પૂજય બાપુની મુલાકાત દરમ્યાન ગોવિંદ બાપુએ જણાવ્યું હતું કે આ નવચંડી યજ્ઞ આપના દેશ અને આપણા રાષ્ટ્રના કલ્યાણ અર્થે તેમજ ગૌમાતાના રક્ષણ અને સંરક્ષણ માટે કરવામાં આવીયો હતો આમ રામેશ્વર આપા ગીગા આશ્રમ સતાધાર ખાતે ભવ્ય ધાર્મિક કાર્ય નું આયોજન પૂજ્ય બાપુ દવારા કરવામાં આવ્યુ હતું
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.