વડોદરાના વાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગે મારામારી ની ઘટના સામે આવી.
વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં આવેલી ગાજર વાડીમાં ગરબા ચાલતા હતા તે દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી સર્જાય જે બાબતે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.