HAPPY HOLI….. ફિક્કા પડી ગયેલા સંબંધોમાં રંગરોગાન કરવાનો અવસર !! એટલે, હોળી ...... હોળીની હાર્દિક શુભકામનાઓ - At This Time

HAPPY HOLI….. ફિક્કા પડી ગયેલા સંબંધોમાં રંગરોગાન કરવાનો અવસર !! એટલે, હોળી …… હોળીની હાર્દિક શુભકામનાઓ


HAPPY HOLI….. ફિક્કા પડી ગયેલા સંબંધોમાં
રંગરોગાન કરવાનો અવસર !!
એટલે, હોળી ......
હોળીની હાર્દિક શુભકામનાઓ
આ હોળીના શુભ તહેવારે આવો આપણે બધા સાથે મળીને આ તહેવારે મનમાં વેરભાવ ની ભાવના છોડી અનેરો ઉત્સવ હોલિકા દહન માં ભેગા મળીને ઉજવીએ જેવી રીતે રંગો એક બીજામાં ભળી ને એક થાય છે તેવી રીતે આ તહેવાર પર આપણે પણ રંગોની જેમ ભળી જઈએ...
તારીખ ૨૫/૦૩/૨૪ ના રોજ રવિપાર્ક સોસાયટી ના સભાસદો અને સોસાયટીના રહીશો ના સહકાર થી હોળી નો ઉત્સવ ઉજવામાં આવી રહ્યો હોવાથી સોસાયટીના કાર્યકર્મ હોલિકા દહન ૨૫/૦૩/૨૪ ને રવિવારે સાંજે ૪ વાગ્યા પછી દરેક લોકોને હાજર રહેવા નિમંત્રણ....
હોળીની દરેક ને શુભેચ્છા.... એટ ધીસ ટાઈમ
અને સોસાયટીના ચેરમેન. જગદીશભાઈ આસોડિયા
સ્ક્રેટરી ભાવસિંહભાઈ ચાવડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.