અરવલ્લી જિલ્લામાં ઠંડીનો માહોલ જામ્યો.
અરવલ્લીના મોડાસામાં રાતે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. અને આજે વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. જેનાથી રસ્તા પર અને ખેતરોમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું. આગાહીથી જિલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ઠંડીના ચમકારાથી શહેરી જનો તાપણી નો સહારો લેતા જોવા મળ્યા હતા. આજે સવારે થીજ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતા મય બન્યા.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.