ઉમરાળાની જી.કે.પારેખ શાળાનો વિદ્યાર્થી જિલ્લામાં ચેસ સ્પર્ધામાં બીજા ક્રમે આવ્યો
ભાવનગર જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ 2025માં ચેસ સ્પર્ધામાં (અંડર 11) શ્રીમતી જી.કે.પારેખ પ્રા.શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગોહિલ વંશરાજસિંહ જિલ્લા કક્ષાએ યોજાયેલ ચેસની સ્પર્ધામાં તમામ પ્રતિસ્પર્ધીઓને હરાવી બીજો નંબર મેળવીને શાળાનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યું આગામી સમયમાં શ્રીમતી જી.કે.પારેખ પ્રા.શાળાનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
