દહીંથરા ગૌશાળા ખાતે મકરસંક્રાંતિ ની જોળી મીટીંગ માં. ૩૦ જેટલા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના ગૌભગતો એ કડકડતી ઠંડી માં પણ હાજરી આપી - At This Time

દહીંથરા ગૌશાળા ખાતે મકરસંક્રાંતિ ની જોળી મીટીંગ માં. ૩૦ જેટલા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના ગૌભગતો એ કડકડતી ઠંડી માં પણ હાજરી આપી


દહીંથરા ગૌશાળા ખાતે મકરસંક્રાંતિ ની જોળી મીટીંગ માં. ૩૦ જેટલા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના ગૌભગતો એ કડકડતી ઠંડી માં પણ હાજરી આપી

દામનગર ના દહીંથરા શ્રી અલખ ઘણી ગૌ સેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી પાંજરાપોળ પરિસર માં દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૦ થી વધુ દૂરસદુર ગ્રામ્ય ના ગૌ ભક્તો એ કડકડતી ઠંડી માં પરમાર્થ કાર્ય ની પ્રવૃત્તિ માં ઉત્સાહ ભેર જોડાયા ૧૪ મી જાન્યુઆરી મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ એક દિવસ અબોલ જીવો માટે હજારો ગૌ ભગતો પોત પોતા ના ગામ શહેર સહિત ના વિસ્તારો માંથી દ્રવ્યદાન એકત્રિત કરશે હજારો અબોલ જીવો ને આશરો આપતી શ્રી અલખ ઘણી ગૌશાળા માં આશ્રિત જીવો ની ઉત્તર સેવા લાલન પાલન ની વિસ્તૃત માહિતી આપતા મેનેજર દ્વારા ગત વર્ષ ના સંસ્થા ના હિસાબો વંચાણે લેવાયા હતા સાથે ભાવિ પ્રકલ્પો અને વધુ ક્ષમતા સાથે ગૌશાળા પરિસર માં આવતા દિવસો માં નંદી મહારાજો માટે વિસ્તૃતી કરણ કરશે જીવ માત્ર ઉપર આપર કરુણા વરસાવતી સંસ્થા માં નિસ્વાર્થ સેવા માટે તત્પર સ્વંયમ સેવકો ટ્રસ્ટી ઓ ઉદારદિલ દાતા ના અદભુત સંકલન થી હજારો અબોલ જીવો નું શ્રેષ્ટતમ લાલન પાલન સારવાર કરતા નાના મોટા સૌ કોઈ ની સેવા ઓની સુપરે નોંધ લેવાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image