બેંગ્લોર ખાતે 18 થી 22 તારીખ સુધીનું citu નું ભારતનું સંમેલન મળી રહ્યું છે

બેંગ્લોર ખાતે 18 થી 22 તારીખ સુધીનું citu નું ભારતનું સંમેલન મળી રહ્યું છે


બેંગ્લોર ખાતે 18 થી 22 તારીખ સુધીનું citu નું ભારતનું સંમેલન મળી રહ્યું છે ત્યારે ગુજરાતના છ ડેલીગેટ ભાગ લઈ રહ્યા છે આ સંમેલનમાં સીઆઇટીયુ ના ગુજરાતના મંત્રી અરૂણભાઇ મહેતા અને પ્રમુખ સતીશ પરમાર ની આગેવાનીમાંં આ ડેલીગેટ ચાલનારા સંમેલનમાં ભાગ લેશે અને એના અનુસંધાને આજે નવી આર્થિક નિતી ના અમલના કારણે રોજગારીની બદલતી રૂપરેખા ઉપર ના કમિશનમાં ગુજરાતના ડેલીગેશન તરફથી ડી આર જાદવે આ વિષય ઉપર વિચાર વ્યક્ત કર્યા તે સમયની તસ્વીર

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »