ભાભર ખાતે બાળકોને બાળ સુરક્ષા,ટ્રાફિક અવેરનેસ અને કાયદા નીતિ નિયમો વિશે માર્ગદર્શન અપાયું
ભાભર ખાતે બાળ કલ્યાણ સમિતી તેમજ બાળ સુરક્ષા બાબતે નીતિ નિયમો અને સાવચેતીના પગલા રૂપે માર્ગ દર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું તેમજ બાળકોને સુરક્ષા નીતિ નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં જસ્ટિસ જુલનાઈન એક્ટ, બાળ સુરક્ષા અધિનિયમ તેમજ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ સાંત્વના કેન્દ્ર અંતર્ગત મહિલાઓ બાળકો વરિષ્ઠ નાગરિકો માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિક અવરનેશ બાબતે માર્ગદર્શન પૂરું પાડેવામાં આવ્યું હતું, આજના આ કાર્યક્રમમાં એ.એસ.આઈ દિનેશભાઈ હોકી,એ.એસ.આઈ મધુજી, કમલેશભાઈ તેમજ હસમુખભાઈ પ્રજાપતિ વગરેનાઓ એ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
