અરવલ્લી ભિલોડા ના ગડાદર મુકામે શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ, દ્વ્રારા વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો.
અરવલ્લી જિલ્લા ના ભિલોડા ગડાધર મુકામે આજરોજ શ્રી ઠાકોર સમાજનો ૧૨ મો વિદ્યાર્થી સન્માન સમારંભ શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ દ્વારા નવ-નિર્મિત મકાનના વિશાલ હોલ ખાતે જેમા ઠાકોર સમાજ દ્વારા આમંત્રીત મહેમાનમાં શ્રી નારણસિંહ સોલંકી પો.સ.ઇ. સાહેબ,ગોવિંદસિંહ ,ભૂપેન્દ્રસિંહ ઝાલા, રાજુ પટેલ, મહંતશ્રી ભારતી આશ્રમ ગાદીપતિ ભારતી બાપુ , મહેશગીરી, રસિક બારોટ (મણીરાજ બારોટ ના ભાઇ) લોક ડાયરા તથા ફિલ્મ ગીતકાર ભીખુદાન ગઢવી રણજીતસિંહ ઝાલા વગેરે મહેમાનોએ ની ઉપસ્થિત રહ્યા શ્રીનારણસિંહ સોલંકી ના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભ યોજાયો.જેમાં બાયડ-માલપુર તાલુકા ના લોક-લાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબે તેમણે પોતાના પ્રવચનમાં સ્પર્ધાના જમાનામાં ઉત્તમ શિક્ષણ થી સમાજમાં પરિવર્તન શકય છે .શિક્ષણ થી ક્રાંતિ લાવી શકાય છે, ભવનના નિર્માણમાં આજસુધીના પાયાના કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા. લગભગ ૧૦૦૦ થી વધુજેટલા સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ હાજરી આપી હતી અક્ષર પ્રકાશન તરફથી પધારેલ પ્રો. બી.સી.રાઠોડ સાહેબ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમાજના વિદ્યાર્થીઓને હરિફાઇના સમયમા જનરલ નોલેજ માટે પુસ્તક વાંચી ભાર મૂકયો હતો . રસિક બારોટે સૂરથી મણીરાજ બારોટ ની યાદ તાજી કરાવી હતી ,હાજર રહેલા સૌનુ મનોરંજન કર્યુ હતુ. ભીખુદાન ગઢવી સામળાજી મેળે રામ રણજરીયુ વાગે લોક ગીત ગાઈ ને ઉપેન્દ્ર ત્રિવેદી જમાના લઇ ગયા હતા પો.સ.ઇ. શ્રી નારણભાઇ સુનોખ મહેનતથી સાણંદમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મકાન નુ ફોલોરીંગ કરી આપવાની જાહેરાત કરી હતી. ગોવિંદસિંહ એ રું.૧૫૦૦૦ , લાલસિંહજી તરફથીરું .૧૧૦૦૦, રાજુ પટેલ (જે.કે સેટાલ્સ) રું.૫૧૦૦, પટેલ બળદેવભાઇરું .૩૧૦૦ , સુખદેવસિંહ(વાગેશ્વરી,સાણંદ) તરફથી રુ.૫૧૦૦ તથા રણજીતસિંહ ઝાલાએ રું.૧૦૦૦ નુ દાન મેળવી આપવાનો સહીયોગ પાપ્ત થયો છે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષની જેમ પહેલા ,બીજા તથા ત્રીજા નંબર વાળાને પ્રમાણપત્ર શિલ્ડ તથા પાંચ ચોપડા સમાજ ના સહયોગથી છાપેલા આપ્યા તથા બાકીના દરેક વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન માટે પાંચ-પાંચ ચોપડા સમાજ તરફ આપ્યા હતા. નવી નિમણૂંક પામેલ અને નિવૃત કર્મચારીઓને પણ સાલથી સન્માનવા માં આવ્યા હતા. સમાજ આગેવાનોમાં પ્રમુખ શ્રી ધીરુભાઇ,સંચાલક શ્રી શિવુભાઇ આર ઠાકોર ,ઉપ-પ્રમુખ સોમાભાઇ જે ઠાકોર,ભવાનભાઇ બી ઠાકોર કાનાભાઇ આર ઠાકોર સહ-સંચાલક ગેમુભાઇ ઠાકોર ડૉ. જેમાભાઇ ઠાકોર મહામંત્રી ભવાનસિંહ ઠાકોર શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઇ એચ ઠાકોર સહ-મંત્રી તથા શિ. વા.ચેરમેન બી.કે ઠાકોર .સભ્યશ્રીઓ શ્રીમોતીભાઇ ઠાકોર,શ્રી છગનભાઇ ઠાકોર,શ્રી કાળુભાઇ ડી ઠાકોર શ્રી આત્મભાઇ ઠાકોર શ્રી કમલેશભાઇ એમ. ઠાકોર શ્રી ખુમાભાઇ ઠાકોર શ્રી કાનાભાઇ.આર.ઠાકોર શ્રી પ્રવિણભાઇ ઠાકોર શ્રી રમેશભાઇ ઠાકોર શ્રી સોમાજી એન. ઠાકોર .કાળુજી બી ઠાકોર કાનાજી એન ઠાકોર રામાજી જે ઠાકોર શ્રી વિનોદ ઠાકોર શ્રી રામાભાઈ કે ઠાકોર ભવાનસિંહ ડી ઠાકોર, કાળુભાઇ ડી.ઠાકોર તથા રસોયા નટુભાઇ પી ઠાકોર શ્રી જવાનભાઈ ઠાકોર તથા પત્રકાર જવાનસિંહ ઠાકોર (આઝાદ ✍🏽)ખબરદાર ન્યૂઝ અરવલ્લી તેમજ નામી-અનામી ઠાકોર સમાજ આગેવાનોએ હાજરી આપી હતી .આ કાર્યક્રમનું સંચાલન કેશુભાઇ,કાનાજી તથા ભવાનજીએ કર્યુ હતુ અને વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન ની કામગીરી શ્રી બી.કે. ઠાકોર કર્યુ હતુ .કાર્યક્રમના અંતે સર્વે ભોજન લીધી હતુ સુખદ રીતે કાર્યક્રમનુ સમાપન થયુ હતુ.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.