કૃમિનાશક દિન નિમિત્તે સરા ગામે આલ્બેન્ડઝોલ ની ગોળીઓ નું વિતરણ
કૃમિનાશક દિન અતર્ગત સરા ગામે આલ્બેન્ડઝોલ ની ગોળીઓ
બાળકોને કૃમિ ના રોગ સામે સુરક્ષાકવચ આપ્યુ
કૃમિ નાશક દિન ની ઉજવણી ના ભાગરૂપે સરા પી એચ સી ના તબીબ ડો ધર્મેશભાઇ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૃમિ મુકત અઠવાડીયા અતર્ગત 1 વર્ષથી 19 વર્ષના સરા મા.અને ઉ.મા શાળા કન્યા શાળા સહિત શાળાઓના બાળકોને કૃમિ ના રોગ ની વિસ્તૃત માહિતી આપતા ભુખ ન લાગવી વજન ધટવૌ પેટના દુખાવા પાંડુ
રોગ લોહીની ઉણપ સહિત ચિન્હો વિશે જાણકારી આપી કૃમિ થી બચવા તેમજ આલ્બેન્ડાઝોલ ની ગોળી આપી સુરક્ષા પ્રદાન કરેલ હતુ ધર્મેશભાઇ એ જણાવ્ય્ મુજબ પોષણ સ્તર મા સુધારો થાય
અને બાળકો કૃમિરોગ થી સુરક્ષિત બને તે માટે આંગણવાડી આશાવર્કર આરોગ્ય કર્મચારી ની વિવિધ ટીમો બાળકોને સુરક્ષા પ્રદાન કરવા જહેમત ઉઠાવી રહયા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.