બોટાદ નગરપાલિકા દ્વારા શાશ્ર્વત મોલમાં આવેલ 46 દુકાનોને સીલ મારવાની નોટિસ પાઠવાય - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા શાશ્ર્વત મોલમાં આવેલ 46 દુકાનોને સીલ મારવાની નોટિસ પાઠવાય


બોટાદ જિલ્લા વહીવટી તંત્ર પ્રાપ્ત અધિકારી દીપક સતાણી તથા ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ માર્ચ એન્ડિંગને લઈને બોટાદ નગરપાલિકાની ટીમને લઈને ખૂબ જ કડક કામગીરી હાથ ધરવામાં આવી જેમાં બોટાદ શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ શાશ્ર્વત મોલ માં આવેલ 46 દુકાનોને સીલ મારવાની નોટિસ પાઠવવામાં આવી હતી આ કામગીરીમાં બોટાદ નગરપાલિકાના દિનેશ પરમાર હનીફભાઈ પઠાણ ગોરધનભાઈ ચાચીયા વગેરે સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.