પ્રાચીન રાસઉત્સવ સાથે પ્રાચીન ઢાળ સાથે ગરબા ચારણી છંદ માં નાની બાળાઓએ જમાવટ કરી….બ્રિજેશ વેગડા દ્વારા…
પ્રાચીન રાસઉત્સવ સાથે પ્રાચીન ઢાળ સાથે ગરબા ચારણી છંદ માં નાની બાળાઓએ જમાવટ કરી....મોટાદડવા પ્રાચીન વર્ષો જૂની પરંપરા ને અંકબંધ રાખનાર જુનવાણી રાસ હુડો ત્રણ તાલિ સહિત અનેક જુના રાસને માણવા અને જાણવા માટે આવા રાસ બહુ જૂજ જોવા મળે પરંતુ અહીં રાસ તો પ્રાચીનતમ જોવા મળે સાથોસાથ ચારણ સાહિત્ય ના રાહળા તો ક્યાંક દુહા છંદ ની રમઝટ રાજભા ગઢવી પોતાની અસલી ચારણી શૈલીમાં સુંદર ગરબા ગાઈ રહ્યા છે જો કે ચારણ ગાતા હોય તો એમાં કઈ ઘટે નહિ ત્યારે માતાજી ના ઉપાસક રાજભા ની જીભ પર સાક્ષાત માં સરસ્વતી ઘૂઘવાટા કરતા હોય તેમ સુંદર લયબદ્ધ માં ઢોલ ના નાદે પખાજ પલકારે તો ક્યાંક હાર્મોનિયમ ના સુરે એક લય બની રાજભા ખૂબ જ આનંદ માં ગાયકી કરી રહ્યા છે...તસ્વીર બ્રિજેશ વેગડા
9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.