કેશોદની સર્વોદય હાઈસ્કૂલમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t6tl9ybczia0zwrj/" left="-10"]

કેશોદની સર્વોદય હાઈસ્કૂલમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી


શ્રી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સર્વોદય હાઇસ્કૂલ કેશોદ ખાતે 15 મી ઓગષ્ટ 2022 સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવેલી જેમાં ધ્વજ વંદન શાળા ના માનનીય પ્રમુખશ્રી ઓધવજી ભાઈ બોરસાણિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું..જેમાં શાળા ના કર્મચારી મિત્રો એસ. આર. ચાવડા જે.એન.મોરી શ્રીમતિ સી.એસ.રાબડિયા બેન અને શ્રીમતિ જે. આર.હેરમાબેન દ્વારા આઝાદી નું મહત્વ અને ખુમારી દેશ માટેનો પ્રેમ .વિશે સમજાવ્યું.અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાળા સર દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]