*તલોદ ની ટ્રીનિટી સ્કૂલમાં તલોદ સિવિલ હોસ્પિટલ ના ડો જતીન પટેલ ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યો*
*તલોદ ની ટ્રીનિટી સ્કૂલમાં તલોદ સિવિલ હોસ્પિટલ ના ડો જતીન પટેલ ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
તલોદ ખાતે આવેલ ટ્રિનિટી ગૃપ શ્રી ઉમિયા જ્ઞાન મંદિર તથા ટ્રિનિટી સ્કૂલ તલોદમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે ડો. જતીનભાઈ પટેલ (C.H.C,) સિવિલ હોસ્પિટલ તલોદના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ધ્વજ વંદન બાદ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી ડૉ.કિરીટભાઈ, ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ, શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ, આચાર્ય પ્રતિભાબેન, ટ્રિનિટી ગૃપ શ્રી ઉમિયા જ્ઞાન મંદિર નાં આચાર્ય રચનાબેન ગાંધી તથા કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા તથા ધ્વજ વંદન કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.આ ઘ્વજવંદન કાર્યક્રમ માં ડો જતીન પટેલ દ્વારા ઘ્વજવંદન કરાવવા માં આવતા તેમને સ્કૂલ ના ટ્રસ્ટી અને સ્ટાફનો આભાર માન્યો હતો.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
