ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકા ભાજપના સંગઠન પર્વ- 2024 અન્વયે મહત્વની બુથ સમિતિ રચના કરવામાં આવી
ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકા ભાજપના સંગઠન પર્વ- 2024 અન્વયે મહત્વની બુથ સમિતિ રચના કરવામાં આવી
સુત્રાપાડા તાલુકા ના જીલેશ્વર તથા માધવરાય તથા વાસાવડ શક્તિ કેન્દ્ર ના નવનિયુક્ત બુથ પ્રમુખો ની વરણી માંજેમા ગીર સોમનાથ જિલ્લા ના ચૂંટણી અધિકારી શ્રી સુરેશ ભાઈ ગોધાણી તાલાલા વિધાન સભા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ. ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ ભાઈ બારડ. જિલ્લા ના સહ ચૂંટણી અધિકારી વજુ ભાઈ વાજા
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજવીર સિંહ ઝાલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોહિલ
સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય સહ ચૂંટણી અધિકારી ડી.કે. નિમાવત શક્તિ કેન્દ્ર સહયોગી અશોક ભાઈ રાઠોડ ધર્મેશ ભાઈ પરમાર પરેશ ભાઈ ઝાલા વેધ સૂર્યકાંત ડોક્ટર બચું ભાઈ મેર તાલુકા સદસ્ય હમીર ભાઈ વાઢિયા પૂર્વ ચેરમેન જગદીશ ભાઈ બારડ તથા આમાં આવતા બુથ પ્રમુખો સર્વનુમતેવરણી કરવામાં આવેલહતીજેમા ઢોલ શરણાઈ સુર સાથે મહેમાનો સ્વાગત કરેલ અને બુથ પ્રમુખો સાફ બાંધી ફૂલ હાર ખેસ પહેરાવી મો મીઠું કરાવેલ સન્માન કરેલ જેમા બહોળી સંખ્યા ભાજપ કાર્યકરો ભાઈ / બહેનો હાજર રહેલ. હતા
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ નિવાસ સ્થાને રાખેલું હતું આ કાર્યક્રમમાં સફળ સંચાલન. સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ દ્વારા કરવામાં આવેલો હતો
સ્પેશિયલ રિપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ. પ્રાચી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
