આણંદ જિલ્લામાં થઈ સરકરની મહેર
માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે તારીખ ૧ ફેબ્રુઆરી ના રોજ બોરસદ ખાતે ખાતમુહૂર્ત તથા લોકાર્પણના કામોની જાહેરાત કરવામાં આવી છે.જે આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ રીતે જિલ્લાને નવી ઓળખ આપશે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
