ટી20 વર્લ્ડકપ: ભારતીય ક્રિકેટ ટીમમાં કયા ખેલાડીઓને મળી શકે મોકો? જુઓ સંભવિત નામનું લિસ્ટ - At This Time

ટી20 વર્લ્ડકપ: ભારતીય ક્રિકેટ ટીમમાં કયા ખેલાડીઓને મળી શકે મોકો? જુઓ સંભવિત નામનું લિસ્ટ


ICCએ ટીમની પસંદગી માટે ડેડલાઈન 1 મે રાખી છે. કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય સિલેક્ટર્સ અજીત અગરકરે પહેલાથી જ ટીમમાં અડધાથી વધુ લોકોની પસંદગી કરી લીધી છે. હવે IPLના પ્રદર્શનના આધારે કેટલાક ખેલાડીઓની એન્ટ્રી થશે. 15 સભ્યોની ટીમ ઉપરાંત ઓછામાં ઓછા 2 અથવા 3 રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી શકે છે. અમેરિકામાં કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક રિપ્લેસમેન્ટ મળી જશે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.