રાજકોટમાં બે વર્ષ બાદ 17 ઓગસ્ટથી 5 દી’ લોકમેળો, આ વર્ષે નામકરણ નહીં
લોકમેળામાં 338 સ્ટોલ માટે સોમવારથી ફોર્મ વિતરણ, રાઈડ્સ માટે 91 જગ્યા નક્કી કરાઈ
રેસકોર્સ મેદાનમાં લાખો લોકો બે વર્ષ પછી માણશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો
રાજકોટમાં આ વર્ષે 17 ઓગસ્ટથી પાંચ દિવસ સુધી મેળો થશે અને તેમાં મનમૂકીને મહાલી શકાશે. કોરોનાકાળ પહેલાના મેળાઓમાં નામકરણ માટે નવી પ્રણાલી શરૂ કરાઇ હતી જેમાં લોકો પાસેથી સૂચનો લઈને મેળાને નામ અપાતું હતું પણ આ વર્ષે હજુ આ પ્રક્રિયા કરાઈ નથી તેથી પહેલાની જેમ જ રાજકોટના સાંસ્કૃતિક લોકમેળા તરીકે જ ઓળખાશે.મેળામાં સૌથી મહત્ત્વનું હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.