ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

આટકોટ ખાતે આવેલ શ્રી કે ડી પી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબનાના જન્મદિવસ નિમિત્તે તારીખ 16.03.2023 ના ગુરુવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે તેમજ ફ્રી સર્જરી કેમ્પ પણ આ દિવસે રાખવામાં આવેલ છે જેમાં સમય સવારે 09 થી 2:00 વાગ્યા સુધી અને 04થી 06 વાગ્યા સુધી આ કેમ્પ રહેશે તેમજ સંપર્ક કરતા વ્યક્તિઓ માટે 9909925575 અને 9714863666 નંબર આપવામાં આવ્યો છે તેમજ આ કેમ્પમાં ઓર્થોપેડિક, ગેસ્ટ્રો સર્જરી, ઇ.એન.ટી, એમડી જનરલ, પીડીયાટ્રીક, ગાયનેક, યુરોલોજી, ફિઝીયોથેરાપી, પલ્મોનોલોજી, તેમજ ડેન્ટલ ડોક્ટરો હાજરી આપશે. અને આ તકે શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કેડી પરવાડીયા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ બોઘરા દ્વારા આ જાહેરાત અને પીડિત દર્દીઓ ને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »